15 મી ઓગસ્ટ-77 માં સ્વાતંત્ર્ય દિનની શાનદાર ઉજવણી...
ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન ટ્રસ્ટ સંચાલિત તમામ ચારેય સંસ્થાઓનો સંયુક્ત સ્વાતંત્ર્ય દિન આ વર્ષે "શત રજત જયંતી વર્ષ" હોવાથી દર વર્ષ કરતાં વધારે આનંદ અને ઉત્સાહથી આ વખતે ભારત દેશના 77માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી હતી.







Comments
Post a Comment