ઓડ રેલ્વે સ્ટેશનની શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી મુલાકાત
તારીખ 7.8.2023 ના રોજ ધી જ્યુબિલિ ઈન્સ્ટીટયુશન (બોયઝ હાઈસ્કૂલ) ના વાલીની સંમતિ આપેલ લગભગ 222 જેટલાં વિધાર્થીઓ અને સમગ્ર સ્ટાફ ઓડના સ્વચ્છતા માટે જાણીતા રેલ્વે સ્ટેશનની એક દિવસીય શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી મુલાકાતે ગયા હતાં.








































































Comments
Post a Comment