ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023-24 માં વિજેતા કૃતિ

આજરોજ એસવીએસ કક્ષાએ કે.સી.પટેલ થામણા મુકામે યોજાયેલ ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023 - 24 માં અમારી શાળા, ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન, ઉમરેઠનો પ્રથમ નંબર આવેલ છે.








Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

ચિત્ર સ્પર્ધા

NSS ની એકદિવસીય શિબિર...