એક્ષીસ બેંક દ્વારા ચિત્ર સ્પર્ધા...
એક્ષીસ બેંક દ્વારા દર વર્ષે એક ચિત્ર સ્પર્ધા "SPLASH" સ્પ્લેશનું આયોજન થાય છે. એનો હેતુ વિધાર્થીઓનું કૌશલ્ય વિકાસ પામે, એમને ઈનામોથી પ્રોત્સાહન મળે અને અમુક રકમ ઈનામ પેટે મળે....
https://axisbanksplash.in/
ઉપરોક્ત 👆 લિન્ક તમામ વિધાર્થીઓને મોકલી આપશો. તેમજ આ સ્પર્ધામાં ભાગ લેવા પ્રોત્સાહિત કરશોજી. આ લિન્ક પર અડવાથી બેંકની વેબસાઈટ ખૂલશે.ત્યાં વિધાર્થીઓ મોબાઈલ નંબર વડે રજીસ્ટ્રેશન કરીને સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
લિન્ક ના ખૂલે તો એને કોપી કરીને ક્રોમ કે ગૂગલમાં પેસ્ટ કરશો તો ખુલશે.
ગૂડ લક...👍💐



Comments
Post a Comment