માર્ચ 2024 પરિણામો...
આજરોજ તારીખ 9.5.24 ના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઈન જાહેર કરાયેલ ધોરણ 12 ના અમારી શાળાના પરિણામો નીચે મુજબ છે.
ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન,ઉમરેઠ
*માર્ચ 2024 નું પરિણામ*
*ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ*
પરીક્ષા આપી - 28
ઉત્તીર્ણ - 25
અનઉત્તીર્ણ - 03
શાળાનું પરિણામ - 89.30
જીલ્લાનું પરિણામ - 76.43
કેન્દ્રનું પરિણામ - 81.01
બોર્ડનું પરિણામ - 82.45 %
શાળામાં પ્રથમ - પટેલ મન અશ્વિનભાઈ (78.30 ટકા)
શાળામાં દ્વિતીય - રાણા આયુષી અલ્પેશભાઈ (74.30 ટકા)
શાળામાં તૃતીય - પટેલ ભાવન દિલીપભાઈ (73.83 ટકા)
*ધોરણ 12 સામાન્ય પ્રવાહ*
પરીક્ષા આપી - 56
ઉત્તીર્ણ - 30
અનઉત્તીર્ણ - 26
શાળાનું પરિણામ - 53.57
કેન્દ્રનું પરિણામ - 83.44
જીલ્લાનું પરિણામ - 89.25
બોર્ડનું પરિણામ - 91.93
શાળામાં પ્રથમ - રાણા કૃષિક દીનેશભાઈ (82.80 ટકા)
શાળામાં દ્વિતીય - પરમાર ગોવિંદભાઈ મૂકેશભાઈ (76.66 ટકા)
શાળામાં તૃતીય - શેખ મહંમદરિયાન મહંમદરફીક (67.02 ટકા)
સૌને અભિનંદન...👏👍💐👌😊
*માર્ચ 2024 નું પરિણામ* ઓનલાઈન 11.5.24
*ધોરણ 10 એસ.એસ.સી*
પરીક્ષા આપી - 70
ઉત્તીર્ણ - 37
અનઉત્તીર્ણ - 33
શાળાનું પરિણામ - 52.86
જીલ્લાનું પરિણામ - 74.63
કેન્દ્રનું પરિણામ - 71.62
બોર્ડનું પરિણામ - 82.56
શાળામાં પ્રથમ - ગુર્જર મિતેષ સુખદેવ (78.67 ટકા)
શાળામાં દ્વિતીય - સોલંકી ધ્રૃવ મહેશભાઈ (70.50 ટકા)
શાળામાં તૃતીય - ભોઈ આકાશ બિપીનભાઈ (70.00 ટકા)
સૌને અભિનંદન...👏👍💐👌😊
Comments
Post a Comment