શિક્ષક દિનની ઉજવણી

5 સપ્ટેમ્બર 2024

દર વખતની જેમ આ વર્ષે પણ ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુશન, ઉમરેઠ માં શિક્ષક દિનની આનંદ, ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ઉજવણી કરવામાં આવી હતી.

ધોરણ 10 ના કુલ તથા ધોરણ 12 ના કુલ વિધાર્થીઓએ શિક્ષક બની ભણાવવાનો પ્રત્યક્ષ અનુભવ અને લ્હાવો લીધો હતો.

ધોરણ  ના આચાર્ય તરીકે

ધોરણ ના સુપરવાઈઝર તરીકે

ધોરણ ના ક્લાર્ક તરીકે

ધોરણ ના સેવક તરીકે ઉત્કૃષ્ટ ફરજો બજાવી હતી.

સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન માધ્યમિક વિભાગના શિક્ષક અને શાળાની સાંસ્કૃતિક સમિતિના કન્વીનર શ્રી કે.સી. ચૌધરી સાહેબની નિશ્રામાં એમના માર્ગદર્શન અને રાહબરી હેઠળ થયું હતું.

નિર્ણાયક તરીકે સેવાઓ આપી હતી.

કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર કરીને વિદાય થયાં હતાં.

બીજા દિવસે...

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...