Posts

ધોરણ 11 માટે નિદાન કસોટી...

Image
વિઘાર્થી મિત્રો, ધોરણ  ૧૧ માં નિદાન કસોટી લેવામાં આવશે. વિષય. ૧  અંગ્રેજી            ૨ ગુજરાતી            ૩ સામાજિક વિજ્ઞાન ની લેવા માં આવશે.  અભ્યાસ ક્રમ ધોરણ ૧૦ નો રહેશે નિદાન કસોટીનું આયોજન તારીખ  17, 18 અને 19 એમ ત્રણ દિવસ  રહેશે.

75 મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી...15.8.2021

Image
     ઉમરેઠની ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન, ( બોયઝ હાઇસ્કૂલ ) માં તારીખ ૧૫.૮.૨૦૨૧ ના રોજ  સ્વતંત્રતા દિવસની  ઉજવણીના ભાગ રૂપે  શાળાના પટાંગણમાં  દેશનો ૭૫ મો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટની બાલ મંદિરથી માંડીને બાર સાયન્સ સુધીની તમામ શાળાઓના તમામ શિક્ષકો તેમજ તમામ સ્ટાફ કર્મચારીઓ શાળાના વિશાળ મેદાનમાં ઉપસ્થિત રહ્યા હતાં. આ કાર્યક્રમમાં આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટ ટ્રસ્ટ સંચાલિત ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશન (બોયઝ્ હાઈસ્કૂલ) ના ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી વિજ્ઞાન પ્રવાહના નિવૃત્ત થતાં શિક્ષક અને શાળાના ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્ય શ્રી રમેશભાઈ એમ.પટેલ, મુખ્ય મહેમાન તરીકે ટ્રસ્ટના ચેરમેન તથા સમારંભના પ્રમુખ શ્રી દીપકભાઈ કે.દવે તથા તેમના શાળાના ટ્રસ્ટી શ્રીમતી વર્ષાબેન દવે ઉપસ્થિત રહ્યાં હતાં. બાદમાં આમંત્રિત મુખ્ય મહેમાન શ્રી આર.એમ.પટેલના વરદ્ હસ્તે ઘ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઘી જ્યુબિલી ઇન્સ્ટીટયુશન ટ્રસ્ટના ચેરમેનશ્રી દીપકભાઈ દવેએ સમારંભના પ્રમુખ તરીકે ખાસ ઉપસ્થિત રહીને સૌને પ્રોત્સાહિત કર્યા હ...