સુલેખન સ્પર્ધા..
ઉમરેઠની ધી જ્યુબિલી ઈન્સ્ટીટ્યૂટન (બોયઝ્ હાઈસ્કૂલ)માં શૈક્ષણિક તેમજ ઈતર પ્રવૃતિઓના સુચારૂ આયોજન માટે અલગ અલગ સમિતિઓ અસ્તિત્વ ધરાવે છે. જે પૈકીની સાહિત્ય ક્લબ દ્ધારા આજરોજ સુલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં 78 વિધ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.વિજેતા વિધ્યાર્થીઓને શનિવારની પ્રાર્થનાસભામાં ઈનામો આપવામાં આવ્યા હતાં.
ભાષા શિક્ષકો પૈકી શ્રીમતી જે એન.પટેલ દ્ધારા તૈયાર કરાયેલાં વિધ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.
ભાષા શિક્ષકો પૈકી શ્રીમતી જે એન.પટેલ દ્ધારા તૈયાર કરાયેલાં વિધ્યાર્થીઓને શાળાના આચાર્યશ્રી જે.આઈ.પરમારે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા.
સંકલન અને રજૂઆત :-
આચાર્યશ્રી જે.આઈ.પરમાર

Comments
Post a Comment