MYSY Scholarship...
🚨 *MYSY Scholarship*🚨
*Jain Minority Help Desk - An Initiative of Jain Alert Group of India*
*એન્જીનીયરીંગ અને મેડિકલ ના વિધાર્થી ખાસ ધ્યાન આપે.*
મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના ( MYSY ) ના ફોર્મ તા. 12.10.2020 થી ભરાવવાના શરૂ થઈ રહ્યા છે.
વહેલા માં વહેલી તકે ફોર્મ ભરી દેશો જે જૈન વિદ્યાર્થી ના 10 અને 12 ધોરણ માં 80 %(percentile) થી વધારે માર્ક્સ આવ્યા હોય અને ગવર્મેન્ટ ગ્રાન્ટેડ સિવાયની સ્કૂલ કે કોલેજ માં એડમિશન મળ્યું હોય તેમને ગુજરાત સરકારની મુખ્ય મંત્રી સ્વાવલંબન યોજના માં સ્કોલરશીપ મળી શકે છે.
ગત વર્ષે આ યોજના માં ઘણા વિદ્યાર્થી લાભ લઇ શક્યા હતા.
*1. મેડિકલ અને સંલગ્ન વિદ્યા શાખા માં* રૂ. 2.00 લાખ અથવા ફીના 50% બે માંથી જે ઓછું હોય તે ઉપરાંત 10,000 રૂ. પુસ્તક માટે મળી શકે છે.
છોકરીઓ માટે આ ઉપરાંત કન્યા કેળવણી યોજના માંથી બાકીની ફી મળી શકશે.
*2. એન્જીનીયરીંગ ને લગતી અન્ય શાખા માટે* રૂ. 50,000 અથવા ભરેલી ફીના 50 % બેમાંથી જે ઓછું હોય તે ઉપરાંત પુસ્તક માટે રૂ.5,000
*3. કોમર્સ ની વિવિધ શાખા જેવી કે BCA, BBA, BCOM,BSC વી.* માટે રૂ. 25,000 અથવા ભરેલી ફી ના 50 % બેમાંથી જે ઓછું હોય તે
આ માટે વધુ વિગત માટે અથવા જાણકારી માટે આપ અમારો સંપર્ક કરી શકશો.
*જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા માઈનોરિટી હેલ્પ ડેસ્ક*
*Helpdesk Number:*
7383149555
Online Applications are invited on
http://mysy.guj.nic.in
to get assistance under Mukhyamantri Yuva Swavlamban Yojana. Kindly refer website to get Scholarship.
*Important Dates*
MYSY Scholarship
*Renewal Application* 12/10/2020 to 31/12/2020
*Fresh Application* (First Year):19/10/2020 to 31/12/2020
Comments
Post a Comment