જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા...
દર વર્ષની જેમ આ વર્ષે પણ જવાહર નવોદય વિદ્યાલય માટે ધોરણ 6માં પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા તારીખ 11.8.2021 ના રોજ સમગ્ર દેશ-રાજ્યની સાથે આણંદ જીલ્લામાં પણ લેવામાં આવી હતી. ઉમરેઠ તાલુકાના 448 વિદ્યાર્થીઓએ આ માટે ફોર્મ ભર્યા હતાં. જે માટે તાલુકા મથક ઉમરેઠ ખાતે ફાળવેલ ત્રણ પરીક્ષા કેન્દ્રો પૈકીના ઉમરેઠ-02 પરીક્ષા કેન્દ્ર માટે ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુશનની પસંદગી કરવામાં આવી હતી. સદર કેન્દ્ર ખાતે ફાળવેલ 228 વિદ્યાર્થીઓ પૈકી એ ઓ દરણ ખાતે આવેલી
તારીખ 11.8.2021
Comments
Post a Comment