આદિત્ય બિરલા શિષ્યવૃત્તિ...
જે વિદ્યાર્થીના માતા કે પિતાનું કોરોનાને કારણે અવસાન થયેલ હોય તો આદિત્ય બિરલા કેપિટલ તરફથી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
➖ ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે *24,000/-* રૂપિયા સહાય
➖ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે *30,000/-* રૂપિયા સહાય
➖ કોલેજના વિદ્યાર્થીઓ માટે *36,000/-* રૂપિયા થી *60,000/-* રૂપિયા સહાય
*✍ અરજી કરવાની છેલ્લી તારીખ: 31/01/2022*
અરજી કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.⤵️
https://getpublicsupport.com/aditya-birla-capital-covid-scholarship/
👏 આ મેસેજ વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી મોકલો.
Std 11
ReplyDelete