ભૂતપૂર્વ ઈન્ચાર્જ આચાર્યને શ્રદ્ધાંજલિ...🙏🌹

 


એમના વિશેના સંસ્મરણો...
1. 
તેઓ સ્વભાવે આખા બોલા સ્પષ્ટ વક્તા અને સત્યની બાબતમાં નીડર હતાં.
શ્રી મગનભાઈ પટેલિયા (ઓ.એસ.)

2.
મારે એમની સાથે કામ કરવાનું શક્ય બન્યું નથી પરંતુ એમના વિષે સાંભળેલી વાતો અને ઉપરના ફોટા પરથી અનુમાન કરી શકાય કે એ સ્વભાવે સરળ અને હસમુખા હશે. તેમની આ સંસ્થાને આપેલી સેવા બદલ જ્યુબિલી પરિવાર વતી આભાર માનતા હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.🙏🌹
શ્રી જે.આઈ. પરમાર (આચાર્ય)

3.
 શ્રી મુકેશભાઈ યુ. પટેલના મત પ્રમાણે બાબુભાઈ એક સારા માણસ હતા.નિખાલસ માણસ પણ હતા. બધાને મદદ કરે તેવાં માણસ હતા અને ઈમાનદાર માણસ પણ હતા. મને શિક્ષક બનાવવામાં એમનો સિંહફાળો હતો.મારા લગ્ન થાય તેવું તેં ચિંતા સાથે ઈચ્છતા હતાં. મેં એમની સાથે લગભગ છથી સાત વર્ષ નોકરી કરી હતી.

4.


શ્રી 

Comments

Popular posts from this blog

હેલ્થ એન્ડ હાઈજીન સેમિનાર by CVM

સ્વામી વિવેકાનંદ વિષે વ્યાખ્યાન...

NSS ની એકદિવસીય શિબિર...