Posts

વિદ્યાર્થીઓને અપીલ...

Image
આજે શુક્રવાર તારીખ ૧૧/૧૨/૨૦૨૦ ના રોજ "કોન બનેગા કરોડપતિ " ના કર્મવીર સ્પેશ્યલ એપિસોડમાં પર્વતારોહક અરુણિમા આવશે. ધોરણ 9 ગુજરાતીમાં અને ધોરણ 11 અંગ્રેજીમાં અરુણિમા વિષેના પાઠ આવે છે. એમનું જીવન પ્રેરણાત્મક છે.એટલે આ ધોરણમાં ભણતાં વિદ્યાર્થીઓ આ એપિસોડ ખાસ જુએ તેવી અપીલ છે. એક બીજાને પણ ખાસ જાણ કરશો.  Sony Channel પર રાતે 9:00 P.M HET STORY...👇👇👇 The day her leg was amputated, Arunima Sinha took a pledge that many would find even difficult to comprehend. Her objective, from that day onwards, was not simply to prove her proficiency with a prosthetic leg, but was also to conquer the highest peak in the world – Mount Everest. The sense of accomplishment was what brought back her fearlessness as well as made her a motivation for everybody back home. As a national level volleyball player, Arunima from Ambedkarnagar, Uttar Pradesh, was an unstoppable soul. When a gang of robbers drove her out of a moving train in 2011, she firmly concluded that she would not cringe down. She was ti...

LIC ની શિષ્યવૃતિ અંગે જાહેરાત...

LIC  ગોલ્ડન જયુબિલી સ્કોલરશિપ સ્કીમ સામાન્ય માહિતી 👉ફકત આર્થિક રીતે પછાત વિધ્યાર્થીઓ માટે છે.  જેના કુટુંબ ની કુલ વાર્ષિક આવક 2 લાખ સુધીની હોય. ૧) શૈક્ષણિક વર્ષ "૨૦૧૯/૨૦ મા  જ ધો. ૧૦ અને ૧૨ ".ઓછામાં ઓછા ૬૦ ટકા સાથે પાસ કરેલ વિધ્યાર્થીઓ તેમના ઉચ્ચ  અભ્યાસ માટે Online અરજી કરી શકે છે.  ચાલુ વર્ષમાં આગળ અભયાસ કરતાં હોય. 👉ધો. 10 પછી ITI / Diplona જેવા અભયાસ માટે  અથવા ધો. 12 પછી કોલેજમાં ભણતા હોય ( B. Com, BA, Engg, MBBS,  કોઈ પણ સ્નાતક નો અભ્યાસ) તેને જ મળી શકશે.  2) 10   boys  અને 10 girls ને તેમની ટકાવારી અને આવક ને ધ્યાન મા રાખી પસંદ કરાશે. ઉચ્ચ અભ્યાસ ના વર્ષ દીઠ 20000/- સ્કોલરશિપ અપાશે. શરતોને આધિન. વધુ માહિતી ની સાઈટ પર ઉપલબ્ધ છે.  👉🏼3) ધો ૧૨ પાસ (શૈક્ષણિક વર્ષ ૨૦૧૯/૨૦) કરેલ કુલ ૧૦ છોકરીઓને👉🏼"સ્પેશિયલ સ્કોલરશિપ અપાશે.  4) ઉપર મુજબ હોય તોજ ની   LIC ની સાઈટ (www.licindia.in) પર છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૦ સુધીમાં એપલાય કરવુ.  5) ઓનલાઈન અરજી ફરજિયાત રહેશે.

હોમ લર્નીંગ - ધોરણ 10 અંગ્રેજી...

 💥 *All Videos of Std.10 English based on 70% Syllabus*💥 1.  *Unit-1 Against the Odds* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc52IxIoMxj2jf-79-Qy8uYl* 2.  *Unit-2 The Human Robot* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc7RZSF9qTh4QcMhS7g7DZC5* 3. *Unit-3 An Interview with Arun Krishnamurthy* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc5WjIME4kE_qgIYxs03uHG8* 4. *Unit-4 A Wonderful Creation* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc7mcTiCyzkl_HA_3YyBpauB* 5. *Unit-5 Playing with Fire* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc7pwgaag4ypD7TMLWG7Csfm* 6. *Unit-6 I Love You, Teacher* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc6l1MW-Zg7JkPMEM0eXwl7G* 7. *Poems - 1,2 & 3* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc4udG0RW7REROZfBcMUWVTc* 8. *Short Notes* 👉 *https://www.youtube.com/playlist?list=PLeaDlanG8pc56M4F3HtyNinM2uWDyDek3* 9.  *Comprehension (Question-Answer)* 👉 *https://www...

શિક્ષકનું ગૌરવ વધારતાં શિક્ષક...

Image
          મહારાષ્ટ્રની સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવતા રણજીતસિંહ ડિસલેએ વિશ્વના શ્રેષ્ઠ શિક્ષક તરિકેનો 'ગ્લોબલ ટીચર એવોર્ડ' મેળવીને 7 કરોડ 40 લાખ રૂપિયા (10 લાખ અમેરિકન ડોલર)ની માતબર રકમ જીતી છે. વિશ્વના 140 દેશોના 12000 શિક્ષકોમાંથી છેલ્લે 10 શિક્ષકોની યાદી તૈયાર કરી હતી જેમાંથી વિજેતા તરીકે રણજીતસિંહને પસંદ કરવામાં આવ્યા. 31 વર્ષના યુવા શિક્ષક રણજિતસિંહે પોતાને મળેલા ઇનામમાંથી અડધી રકમ 3 કરોડ 70 લાખથી વધુ રકમ આ એવોર્ડથી વંચિત રહી ગયેલા અન્ય શિક્ષકોને આપવાનો નિર્ણય કરીને  વિશ્વને ભારતીય સંસ્કૃતિનો પરિચય કરાવ્યો છે.  ટોપ 10માં સ્થાન પામેલા અને પોતાની સાથે સ્પર્ધામાં રહેલા અન્ય 9 શિક્ષકોને રણજીતસિંહ પોતાના ઈનામની અડધી રકમ આપી દેશે. એવોર્ડ મેળવવા બદલ રંજીતસિંહને અભિનંદન પણ ઈનામની અડધી રકમ પ્રતિસ્પર્ધીઓ વચ્ચે વહેંચવા બદલ તો સરસ્વતીના આ ઉપાસકને સો સો સલામ.👍🏻       US $1 million Global Teacher Prize 2020 from UNESCO and Varkey Foundation to RanjitSinh Disale, a teacher in the Paritwade ZP School,  Solapur, Maharash...

હોમ લર્નીંગ - ધોરણ 9 અંગ્રેજીના વીડિયોની લિંકસ્...

     વિદ્યાર્થી મિત્રો અહીં નીચે ક્રમ પ્રમાણે દરેક યુનિટનું નામ, ભાગ-1,2,3 અને છેલ્લે લિન્કો આપેલી છે. તમને સમય મળે એ પ્રમાણે તમે તમારી અનુકૂળતાએ જે તે વિડીયો જોઈને જે તે યુનિટ શીખી શકો છો. કદાચ પ્રથમ વારમાં ખબર ના પડે તો એક કરતાં વધારે વાર જોઈને પણ શીખી શકશો. આપેલી લિન્ક ડાયરેક્ટ ના ખૂલે તો એને કોપી કરીને યૂ-ટ્યુબના સર્ચ બોક્સમાં નાખીને જોઈ શકશો.      જે તે યુનિટ શીખ્યા પછી પાઠ્યપુસ્તકમાંથી આપેલી પ્રેક્ટીસ વર્ક એટલે કે સ્વાધ્યાય અંગ્રેજીની નોટમાં લખવાનો રહેશે. 1. *Std.9 English (S.L.)* *Unit-1 Cheetah's Tears* *Part-I* https://youtu.be/fbEPBc5Lao4 2. *Std.9 English (S.L.) *Unit-1 Cheetah's Tears* *Part-II* https://youtu.be/zsvahBqmryU 3. *Std.9 English (S.L.)* *Unit-1 Cheetah's Tears* *Part-III* https://youtu.be/NroinMMn7NA 4. *Std.9 English (S.L.)* *Unit_2 Dental Health* *Part-I* https://youtu.be/smXy2lkoNC8 5. *Std.9 English (S.L.)* *Unit_2 Dental Health* *Part-II* https://youtu.be/g3883Txtvos 6. *Std.9 English (S.L.)* *Unit_2 Dental Health* *Part-III* h...

ભૂલાતાં શબ્દો...

 👉🏻 આપણા ભુલાએલા શબ્દો યાદ કરવા છે જેમ કે 👇 ડામશયો ( ગાદલા ગોદડાં નો ઢગલો) મોઢવું (ગોઠવેલા છાણાં નો ઢગલો) શિપર ( સપાટ પથ્થર ) પાણો ( પથ્થર) ઢીકો (ફેંટ મારવી) ઝન્તર (વાજિંત્ર) વાહર (પવન) ભોઠું પડવું ( શરમાવું ) હટાણું. ( ખરીદી કરવા જવું ) વતરણું  ( સ્લેટ ની પેન) નિહાળીયા (વિદ્યાર્થી ) બોઘરૂં. ( દૂધ છાશ નું વાસણ ) રાડા (ડુંડા કાપ્યા પછી નું થડ) નિરણ (પાલતુ પશુ ને ખાવા માટે) ખાણ ( ઢોર કપાસિયા ખોળ વગેરે) ખોળ. ( ટેલકાઢ્યાં પછી બિયા નો કુચો) ખાહડા ( પગરખાં) બુસ્કોટ ( શર્ટ ) પાટલુન ( પેન્ટ) ભીસ્કુટ ( બિસ્કીટ ) ફારશયો ( કોમેડિયન ) ફારસ. ( કોમિક ) વન્ડી.  ( દીવાલ ) ઠામડાં ( વાસણ ) લેવકળો ( માગ માગ કરનાર ) ભેરુ (દોસ્ત ) ગાંગરવુ. (બુમાબુમ કરવી) કાંઠાળો ( હાઈટ વાળો ) ડણક ( સિંહ ની ત્રાડ) બકાલુ  (શાક ભાજી ) વણોતર ( નોકર) ગમાંણ ( પાલતુ ઢોર ને ખાવા ની જગ્યા) રાંઢવુ  ( દોરડું ) દુઝાણુ. (દૂધ દેતા પશુ રાખવા ) પાણીયારૂ ( પાણી ના માટલા ની જગ્યા ) અડબાવ  (ખોટું ઉગેલું ઘાસ) દકતર (સ્કૂલ બેગ) પેરણ.  (પહેરવેશ ખમીસ) ગોખલો (દીવાલ માં કઈક મુકવા નો ખાડો) બાક્સ (માચિસ ) નિહણી ( ...

મુંઝવતાં શબ્દો...

દોઢ-બે વરસ પર આ પોસ્ટ મૂકેલી. સારી ચર્ચાઓ જાગેલી. આજે ફરી એક વાર... ઘ અને ધ : વર્ણસામ્યનો ગૂંચવાડો ઘા-ધા, ઘી-ધી, ઘડો-ધડો, ઘણ-ધણ, ઘર-ધર, ઘાટી-ધાટી, ઘામ-ધામ, ઘૂઘુ-ધૂધૂ, ઘેન-ધેન જેવા શબ્દોમાં ઘને બદલે ધ કે ધને બદલે ઘ લખાઈ જાય તો અર્થનો અનર્થ થઈ જાય. વર્ણસામ્યને કારણે થતી ભૂલો નિવારવા થોડી કાળજી રાખવી જરૂરી છે. આવા કેટલાક શબ્દો જોઈએ. ઘ : ઘમસાણ, મઘમઘવું, અમોઘ, આનંદઘન, જાંઘ, જાંઘિયો, જઘન્ય, પરિઘ, વિઘ્ન, કૃતઘ્ન, જંતુઘ્ન, શત્રુઘ્ન, અર્ઘ્ય, નિર્ઘૃણ, દીર્ઘ, પ્રેક્ષકદીર્ઘા, શીઘ્ર, વ્યાઘ્ર, વાઘાંબર, લઘરો, નઘરોળ, બાઘો, બાઘાઈ, ઘટાટોપ, ઘામ, ઘુઘવાટ, ઘૂઘવવું, ઘ્રાણ, ઘ્રાણેન્દ્રિય, ઘૃણા, ઘૃણાસ્પદ, ઘાઈ, ઘોળવું ( ઘોળીને પી જવું), ઘસરકો, મેઘનાદ, વાઘરી, ઓઘ (પૂર ઢગલો) ધ : મેધ, મેધા, મેધાવી, અશ્વમેધ, નરમેધ, જરાસંધ, ધુમ્મસ, નવધા, શતધા, ધાસ્ત, ધાસ્તી, ધમરોળવું, ધમાચકડી, ધર્મ્ય, ધાલાવેલી, ધાપ, ધીટ, ધીટતા, ધોંસ, ધૂર્ત, ધૃષ્ટ, ધૃષ્ટતા, ધૃતરાષ્ટ્ર, ધૃષ્ટદ્યુમ્ન, ધ્વસ, ધ્વનિ, ધૂંધવાવું, ધોળવું (ચૂનો લગાડવો) વાધરી ( વાધરી માટે ભેંસ મારવી) યુધિષ્ઠિર, દુર્યોધન, દધીચિ, માંધાતા, ઓધ (વંશ કુળ વારસો) મિત્રોએ યાદી લંબાવવી...