ચાલો શબ્દો શીખીએ...
🪁શબ્દભેદ – અર્થભેદ🪁 “।” કાનો અર્થાત્ “અ” ઉમેરાતા શબ્દોનો અર્થભેદ... 📚અબર – આકાશ 📚અબાર – ઢગલો 📚અસમાન – અણસરખું 📚આસમાન – આકાશ 📚આકર – પ્રમાણભૂત 📚આકાર –આકૃતિ 📚ઉદર – પેટ 📚ઉદાર – દરિયાવ દિલનો 📚પરકાર – જાત 📚પરાકાર – કોટ, કિલ્લો 📚પરસાદ – કૃપા 📚પરાસાદ – મહેલ 📚હરમ – રાણીવાસ 📚હરામ – અયો...