Posts

જુલાઈ 2020 ની પૂરક પરીક્ષા સમય પત્રક અને સૂચનો...

Image

લૉક ડાઉનમાં ફી અંગે જી.આર. 16.7.20

Image
*રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કરોડો વાલીઓને રાહત આપી: સ્કૂલ ફરી ચાલુ ન થાય ત્યાં સુધી કોઈ સ્કૂલ ફી નહિ માંગી શકે: હાઇકોર્ટે પણ ઠરાવને આધારે હુકમ કર્યો*  *શૈક્ષણિક સંસ્થાઓ, મંડળો એ ચેરીટેબલ સંસ્થાઓ છે અને તેમની રચનાનો મુખ્ય હેતુ નફાખોરી કર્યા વિના સમાજને શિક્ષણ આપવા જેવો ઉમદા હોવો જોઈએ* *જો કોઇ વાલીએ આ પ્રકારની ફી ભરી દીધી હોય તો શાળાઓ નિયમિત શરૂ થાય ત્યારે તે વખતે લેવાની થતી ફીમાં તે રકમ સરભર કરી આપવાની રહેશે : જે સેવાઓ શાળા આપતી નથી તે સેવાઓ માટે કોઇ ચાર્જીસ ફી લઇ શકાશે નહીં* રાજ્યનાં સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આગેવાનીમાં રાજ્ય સરકારે આજે સ્વનિર્ભર શાળાઓ માટે સખ્ત ગાઈડલાઈન બહાર પાડી છે.  એ મુજબ સ્કૂલ પૂર્વવત ચાલુ ન થાય ત્યાં સુધી વાલીઓ પાસેથી કોઈ પ્રકારની ફી માંગી શકશે નહિ. રાજ્ય સરકારના ઠરાવમાં નીચે મુજબની બાબતો સામેલ છે. 1- કેન્દ્ર સરકારના શાળાકીય શિક્ષણ અને સાક્ષરતા વિભાગ , માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તા .૧૪.૦૭.૨૦૨૦ ના રોજ PRAGYATA , Guidelines for Digital Education જાહેર કરવામાં આવેલ છે જેમાં હાલના સમયગાળા માટે અનિ...

Some essays...

Pollution                     Today our environment is in danger because of pollution. There is air, water and noise pollution. Air pollution is caused by smoke from vehicles and factories. Water pollution is caused when factories dump their chemical waste in water. People bathe cattle and wash clothes in water. Noise pollution is caused by loudspeakers, microphones, loud volumes of TV set and stereos, honking of vehicles, etc.  We can save our environment by preventing pollution.  We should remove all causes of air, water and noise pollution.  We should plant more trees.  The government should have special laws to save environment.  As good citizens. We should do all that we can to prevent all kinds of pollution. Trees are our Best Friends            ...

ઓનલાઈન શિક્ષણ ...

ધી જ્યુબિલી ઈન્સ્ટીટયુટન,ઉમરેઠ ખાતેસરકારશ્રીના આદેશ અને આયોજન મુજબ આ

જોડણીના સામાન્ય નિયમો (ભાગ -૨)...

          સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.          આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.        ૧) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી. દા.ત. ત્રિફળા, ત્રિશૂળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...        ૨) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી. દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...        ૩) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ'– િ ની માત્ર કરવી. દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...       ૪) ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી દા.ત. પ્રેરિત, પ્રોત...

લૉક ડાઉન દરમ્યાન કરવાની કામગીરી...

જય જ્યુબિલી...🙏 મિત્રો નીચેનો સંદેશો વાંચશો અને અમલ કરશો, કરાવશો. *આપ જે ટીમમાં હો, એ ટીમને ફાળવેલ સમય અને દિવસ મુજબ સ્કૂલમાં આવો કે ના આવો શૈક્ષણિક કામ કરતાં રહેવું. *પરિણામ ન લઈ જનાર વિદ્યાર્થીઓનો સંપર્ક કરી બોલાવવા અથવા ઘરે પરિણામ અને પાઠ્યપુસ્તકો પહોંચાડવા. *પ્રવેશ કાર્યમાં સાથ સહકાર આપવો. * યુ ડાઈસ કામગીરી કરવી, કરાવવી, સહકાર આપવો. *વિર્દ્યાર્થીઓને ઓનલાઈન લર્નીંગ માટે પ્રોત્સાહિત કરવા. *ઓનલાઈન મટીરીયલ તૈયાર કરવું. શક્ય હોય તો શાળાના બ્લોગ કે યુ ટ્યુબ ચેનલથી શેર કરવું. *ઓનલાઈન ટીચીંગ પોતાની શક્તિ, આવડત, નવીનતા મુજબ કરવું અને સમયાંતરે ફોલો અપ કરતાં રહેવું અને ફીડબેક પણ લેતાં રહેવું. *વિદ્યાર્થીઓના ગૃપમાં અઢળક મટીરીયલ્સ મૂકી કે નાખી દેવાને બદલે એક દિવસમાં એક કે બે  વિષયોનું મટીરીયલ્સ મૂકશો.આ માટે બધાં વિષય શિક્ષક મિત્રો ભેગા મળીને એક અઠવાડિક સમય પત્રક બનાવી શકાય. *વિદ્યાર્થીઓના ગૃપમાં જે કાંઈ મૂકો એનું ફોલો અપ રાખવું. કોઈ નાની એક્સરસાઈઝ લેખિત કે અન્ય કોઈ સ્વરૂપમાં પર્સનલ મંગાવી શકાય.એકાદ બે જણ ને ફોન કરીને પણ આપના મટીરીયલ્સ સંબંધી પ્રશ્ન પણ પૂછી શકાય.પાઠ્યપુ...

સલામતીપૂર્વક ચાલતી આપણી શાળા...

Image
         ધી જ્યુબિલી ઈન્સ્ટિટ્યુટશન ઉમરેઠમાં  અનલૉક બાદ તારીખ 17મી મેથી સરકારના આદેશો અનુસાર આ કોરોના કાળ દરમ્યાન રાખવાની સાવચેતી અનુસાર તબક્કા વાર વિવિધ કામગીરીનું  સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરીને શાળાની વહીવટી તેમજ શૈક્ષણિક કાર્યવાહીનો ધીમી પણ મક્કમ ગતિએ સલામતીપૂર્વક પ્રારંભ કરી દીધો હતો.જેનો આજસુધીનો અહેવાલ અત્રે પ્રસ્તુત છે. * શાળાના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પૂર્ણ કરવામાં આવી હતી. * શાળાના ધોરણ 10 ના  ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને  પૂર્ણ કરવામાં આવી હતી. * શાળાના ધોરણ 12 સામાન્ય પ્રવાહના ગુણપત્રકો તથા એલ.સી. ની વહેંચણી ફરજીયાત માસ્ક,સોશ્યલ ડીસ્ટન્સીંગ અને સેનીટાઈઝેશનની સગવડ સાથે જૂથવાર અલગ અલગ વર્ગોમાં વિદ્યાર્થીઓને બેસાડીને પૂર્ણ કરવામાં આવી હતી. * તારીખ 17.5.20 થી તારીખ 7.6.20...